Posts

Showing posts with the label space

ગુનેગાર કોણ ? - 8

Image
 ગુનેગાર કોણ ? ભાગ : 8  “મોહિત” મહેબૂબાએ પાછળથી આવીને કહેતા તેની તંદ્રા તૂટી.              “યસ” મોહિતે જવાબ આપ્યો.              “આટલી જ વારમાં બીજું ખૂન મામલો પેચીદો બની રહ્યો છે”              “મામલો પહેલેથી જ પેચીદો છે”              “મીન્સ?” આશ્ચર્ય સાથે મહબૂબાએ પૂછ્યું              “જે શાખાઓ દેખાય રહી છે તેના બીજ ખૂબ પહેલા જ રોપી દેવામાં આવ્યા છે.”              “મોહિત હું કાઇ સમજી શકતી નથી.”              “મહેબૂબા ડાર્લિંગ અત્યારે સમજાવવાની નહીં પરતું આ બધુ રોકવાનો સામે છે. તું જલ્દી સામાન પેક કરી તૈયાર રાખજે આપણે ગમે તે પળે અહીથી નીકળવાનું રહેશે” આટલી વાત કરીને મોહિત પોતાના કામ પર વળ...

મંગળ યાત્રા

Image
  પ્રકરણ – ૨ , મંગળ યાત્રા                મિત્રો સાહસ એ મનુષ્યનો સ્વભાવ છે.નવા નવા સાહસ આપણને ઘણા બધા અનુભવો આપે છે.સાહસ કરવાનો રોમાંચ કાંઇક અલગ જ હોય છે.જીવનમાં ઘણા બધા કૌશલ્યો અને આવડતો સાહસ ખેડવાથી આપણને મળે છે.                ચંદ્રની સફરના આનંદ બાદ આપણે બીજા જ નવા અતિ રોમાંચક સફર પર નીકળવાનુ છે.જેનો અનુભવ તમને જીવનભર ભુલાશે નહી.હા , એક એવો અનુભવ લેવાનો છે જેનો અનુભવ આજ સુધી દુનિયાભરમાં કોઇએ પણ લીધો નથી.જે માત્ર આપણે જ લેવાનો છે અને દુનિયામાં નામ અમર કરવાનુ છે.                અનોખી સફરના આ બીજા ચરણમાં આપણે લાલ ગ્રહ એવા મંગળ ગ્રહની સફર પર જવાનુ છે.હા, મિત્રો આજે હુ તમને આ લેખના માધ્યમથી મંગળની ધરતી પર લઇ જવાનો પ્રયત્ન કરીશ.જ્યા આજ સુધી કોઇ ગયુ નથી ત્યાં આપણે જવાનુ છે અને કાંઇક નવીન સાહસ કરી દુનિયામાં નામ રોશન કરવાનુ છે.           ...

ચન્દ્રની સફરે

Image
  પ્રકરણ – ૧ ચન્દ્રની સફરે                 મિત્રો, તમે સૌ એ ઘણા પ્રવાસ કર્યા હશે.જીવનની દોડધામ પછી આખો દિવસ નોકરી અને ધંધાના થાક પછી વર્ષે એકવાર કયાંય પ્રવાસ કરવા મળે તો મન ફ્રેશ બની જાય.મન પરથી બધો જ થાક દુર થઇ જાય છે.પ્રવાસનો આનંદ કાંઇક અનેરો જ હોય છે.પ્રવાસએ માનસિક થાક ઉતારવાનુ એક માત્ર સાધન છે.                દેશ પ્રદેશના ઘણા સ્થળો પર આપણે પ્રવાસ કરી શકીએ છીએ.આપણા જીવનમાં આપણે ઘણા પ્રવાસ કરી પણ લીધા હશે.આજે આપણે એક નવી જગ્યા પર પ્રવાસે જવાનુ છે જયાં જવાનુ આપણુ સ્વપ્ન તો હોય પણ કયારેય પુરુ ના થઇ શકે.હા, ઘણા પૈસા હોવા છતાંય પુરુ ન થાય એવા સ્થળોની સફરે આપણે જવાનુ છે.હા આપણે સૌએ સાથે મળીને એ પ્રવાસનો આનંદ લેવાનો છે.એક એવા પ્રવાસ પર જવાનુ છે જયાં જઇને તમારા રૂવાડાં ઉભા થઇ જાશે અને પ્રવાસનારોમાંચનો આનંદ જીવનભર યાદ રહેશે.તો થઇ જાવ તૈયાર એક અનોખા અને રોમાંચક પ્રવાસ માટે.              ...