સીમનું રહસ્ય
સીમનું રહસ્ય “હુ કાંઇ ન સાંભળુ તારે જ જવુ પડશે.” “બટ સર” “કેમ ડરી ગઇ?” “એમ તો છપ્પનની છાતી અને કરાટે ચેમ્પિયન રંજીતા સામે જોવાની કોઇ હિમ્મત શુ વિચારે પણ નહિ અને તે એક ગામડા ગામની ભુતની વાયકાથી ડરી ગઇ” રંજીતાના બોસ કેશવભાઇના આ ટોણાથી રંજીતા છમ છમી ઉઠી. “સર હુ જવા માટે તૈયાર જ છુ પરંતુ આજે નહિ આવતી કાલે. આજે મારે એક ખાસ પાર્ટીમાં જવાનુ છે.” “ઓ.કે. ડન. આવતી કાલે તુ જીવતપુર ગામના સીમમાં ભુતના અસ્તિત્ત્વ વિશે તપાસ કરી અને અહેવાલ લઇ આવીશ. યુ ક...