ગુનેગાર કોણ ? - 8
ગુનેગાર કોણ ? ભાગ : 8 “મોહિત” મહેબૂબાએ પાછળથી આવીને કહેતા તેની તંદ્રા તૂટી. “યસ” મોહિતે જવાબ આપ્યો. “આટલી જ વારમાં બીજું ખૂન મામલો પેચીદો બની રહ્યો છે” “મામલો પહેલેથી જ પેચીદો છે” “મીન્સ?” આશ્ચર્ય સાથે મહબૂબાએ પૂછ્યું “જે શાખાઓ દેખાય રહી છે તેના બીજ ખૂબ પહેલા જ રોપી દેવામાં આવ્યા છે.” “મોહિત હું કાઇ સમજી શકતી નથી.” “મહેબૂબા ડાર્લિંગ અત્યારે સમજાવવાની નહીં પરતું આ બધુ રોકવાનો સામે છે. તું જલ્દી સામાન પેક કરી તૈયાર રાખજે આપણે ગમે તે પળે અહીથી નીકળવાનું રહેશે” આટલી વાત કરીને મોહિત પોતાના કામ પર વળ...