એક અજનબી - 8
એક અજનબી
ભાગ : 8
માત્ર પંદર જ દિવસમાં દિપકભાઇએ સગાઇ લગ્નની તમામ
તૈયારી કરી લીધી. ક્ષમા અને શ્યામ ના લગ્ન બહુ નજીકના સગા-વ્હાલાઓની હાજરીમાં
સંપન્ન થયા. લગ્ન બાદ બીજા જ દિવસે શ્યામ ને લંડન નીકળવાનુ હતુ એટલે દિપકભાઇ અને
અનસુયાબહેન બધાએ સાથે મળી પેકીંગ કરવામાં હેલ્પ કરી અને બીજે દિવસે બન્ને દિપકભાઇ
અને અનસુયાબેન તેમને એરપોર્ટ પર ડ્રોપ કરવા માટે ગયા.
“બેટા મારી વહાલસોયી દીકરીનું ધ્યાન
રાખજે. મારે આ કહેવું તો ન જોઇએ પણ એક માતા નું હ્રદય છે તો કન્ટ્રોલ ન કરી શકી.”
અનસુયાબહેને આંખમાં આંસુ સાથે કહ્યુ.
“મમ્મી તમે ક્ષમા ની બિલકુલ ચિંતા ન
કરો. હવે એ મારી જવાબદારી છે. ભલે અમે તમારાથી દૂર જઇ રહ્યા છીએ પણ આ ટેક્નોલોજીના
યુગમાં આપણે ડેઇલી કનેક્ટેડ જ રહેવાના છીએ.” શ્યામે કહ્યુ.
“હા બેટા અમને તારા પર સંપુર્ણ ભરોસો
છે.” દિપકભાઇએ કહ્યુ.
“પપ્પા તમે તમારી હેલ્થનું ખાસ ધ્યાન
રાખજો પ્લીઝ. ડોક્ટરના કહેવા મુજબ જ ડાયટ પ્લાન રાખવાનો અને મનાઇ કરી છે એ કોઇ
વસ્તુને હાથ અડકવાનો નથી. મને ખબર છે તમે મમ્મીની વાતનો દરકાર કરતા જ નથી.” બોલતા ક્ષમા
રડી પડી અને દિપકભાઇને ભેટી પડી.
“બસ દીકરા આવા મોકા પર રડવાનુ ન હોય.
આરામથી અને ખુશીથી વિદાય લેવાની હોય બેટા. નાઉ સ્માઇલ પ્લીઝ.” દિપકભાઇએ પ્રેમથી ક્ષમા
પર હાથ પસવાર્યો અને તેનો હાથ શ્યામના હાથમાં સોપ્યો.
“મમ્મી પપ્પા ફ્લાઇટની એનાઉન્સમેન્ટ
થઇચુકી છે. ચલો ગુડ બાય.” શ્યામે કહ્યુ અને બન્નેના આશિર્વાદ લઇ શ્યામ અને ક્ષમા નીકળી
ગયા.
દીપકભાઇ અને અનસુયાબહેન હવે એકલા પડી
ગયા. પણ તેઓને મનમાં એક ખુશી હતી કે તેમની એકની એક દીકરી ક્ષમાને શ્યામ જેવો સમજુ
અને સંસ્કારી જીવનસાથી મળ્યો હતો. વળી તેને વિદેશમાં જવા મળ્યુ હતુ એક માતા પિતા
તરીકે દીપકભાઇ અને અનસુયાબહેનના હૈયે ટાઢક વળી હતી.
“આઇ એમ સો હેપ્પી ટુડે ડાર્લીંગ. તુ મારા
જીવનમાં આવી એ મારા માટે એક અનમોલ ભેટ છે.” શ્યામે ક્ષમાનો હાથ પકડી કહ્યુ.
“મી ટુ ડીઅર.” કહેતી ક્ષમા શ્યામના ખભા
પર માથુ ઢાળી દીધુ.
ક્ષમા અને શ્યામ એકબીજાને મેળવીને ખુબ જ
ખુશ હતા. લંડનની ધરતી બંન્ને માટે ખુબ જ અજાણી હતી પરંતુ એકબીજાના સાથ સાથે નવી
ધરતી પર નવજીવનની શરૂઆત બંન્ને માટે ખુબ જ રોમાંચક હતી.
લંડન પહોચતા જ તેઓ બન્ને કંપની તરફથી
મળેલા ફ્લેટ પર બાય કાર પહોંચી ગયા. ફ્લેટ વેલ ફર્નીશ્ડ અને વેલ ડેકોરેટેડ હતો.
“વાઉ શ્યામ સો નાઇસ એન્ડ બીગ હાઉસ.
ફર્નિચર ઇઝ ટુ ગુડ યાર.” ક્ષમા એ ફ્લેટ નીહાળતા કહ્યુ.
“યા જાનુ હવે આ બધુ તારે જ સંભાળવાનુ છે
અને મને પણ સંભાળવાનો રહેશે તારે” કહેતા શ્યામ તેને પાછળથી વળગી પડ્યો.
“હા માય લીટલ બેબી તને પણ આરામથી સંભાળી
લઇશ હું.” શ્યામના સ્પર્શથી ક્ષમા રોમાંચીત થઇ ચુકી હતી.
“આઇ લવ યુ ક્ષમા, લવ યુ સો મચ. કમ એન્ડ
હગ મી જાનુ. નાઉ આઇ કાન્ટ કન્ટ્રોલ.” શ્યામે ક્ષમા ને આગોશમાં લીધી અને તેના લિપ્સ
પર એક તસતસતુ ચુંબન આપતા બોલ્યો.
ક્ષમા પણ શ્યામના માદ્ક સ્પર્શમાં
ખોવાયેલી હતી ત્યાં ફોન રણકી ઉઠ્યો અને ક્ષમાએ પોતાનો ફોન રીસીવ કર્યો કે તેના
મમ્મીનો કોલ હતો.
“બેટા પહોંચી ગયા લંડન?” અનસુયાબેને
પુછ્યુ.
“હા મમ્મી થોડી વાર થઇ પહોચ્યા તેને.
આરામથી અમે બન્ને પહોંચી ગયા છીએ અને કંપની તરફથી મળેલા ફ્લેટમા આવી ચુક્યા છીએ.
બહુ ફાઇન ફ્લેટ છે મમ્મી.”
“ફાઇન બેટા. તારી યાદ આવતી હતી તો
વિચાર્યુ કે કોલ કરી લઉ. તારા પપ્પા તો વૉકીંગ માટે ગયા છે તે આવશે ત્યાર બાદ કોલ
કરીશ તને ફરી.”
“ઓ.કે. મમ્મી. મારી બિલ્કુલ ચિંતા ન
કરજે. શ્યામ છે મારી સાથે એટલે હવે કોઇ ચિંતાની જરૂર નથી મમ્મી. આઇ એમ સો હેપ્પી.”
“ઓ.કે. બેટા. બાય એન્ડ ટેઇક કેર ઓફ
યોરસેલ્ફ.” કહેતા અનુબહેને ફોન મુક્યો અને ફોન મુકતા જ તે રડી પડ્યા. ખુબ લાડકોડ
અને પ્રેમથી ઉછેરેલી દીકરી આજે લગ્ન કરી સાસરે જતી રહી અને ઘર સાવ સુનુ બની ગયુ
હતુ. આખો દિવસ ઘરમાં ચહેકતી પોતાની દીકરીના જવાથી ઘર જાણે ખાલી થઇ ગયાનો એહસાસ
અનસુયાબહેનને થવા લાગ્યો.
ફોન કટ કરી ક્ષમા એ જોયુ તો શ્યામ પાછળ
ન હતો. તેણે ચારે તરફ નજર કરી પણ શ્યામ ન દેખાતા કિચન તરફ ગઇ. જોયુ તો શ્યામ ચા
બનાવતો હતો.
“અરે જાનુ મને કહેવાય ને, હું બનાવી આપત
ચા તને. શું કામ હેરાન થાય છે?” ક્ષમાએ કહ્યુ.
“કાલથી બધુ તારે જ કરવાનુ છે ને જાનુ.
તુ મમ્મી સાથે વાત કરતી હતી તો થયુ કે ચલ બન્ને માટે ગરમા ગરમ ચા બનાવું, જે
પીવાથી તન મન ફ્રેશ થઇ જાય.”
“લો ગરમા ગરમ ચા. ચલ આપણે ત્યાં હૉલમાં
જ બેસી ચા લઇએ.” શ્યામ અને ક્ષમા બન્ને હોલમાં બેસી ચાની ચુસકી ભરવા લાગ્યા.
“સો ટેસ્ટી ટી. મને આઇડિયા ન હતો કે તને
આટલી સરસ ચા બનાવત આવડતી હશે.” ક્ષમા \એ મજાકમાં કહ્યુ.
“અરે જાનેમન હ્જુ આગળ આગળ જોતી રહેજે
મને શું શું બનાવતા આવડે છે અને કેવી રીતે બનાવતા આવડે છે...” કહેતા શ્યામે ક્ષમા ને
આંખ મારી અને ક્ષમા શરમાઇ નીચુ જોઇ ગઇ.
રાત્રે આજે બન્ને લગ્ન બાદ પહેલી વખત
મળ્યા હતા. ક્ષમા એ વ્હાઇટ નેટ વાળી નાઇટી પહેરી હતી. શ્યામ તેના એક એક અંગને
નીહાળી રહ્યો હતો. ક્ષમા બેડરૂમના ડોર પાસે જ ઉભી રહી ગઇ. તેની આંખો શરમથી ઢળી ગઇ.
શ્યામ બેડ પરથી ઉભો થઇ તેની પાસે ગયો અને ક્ષમા ને ગોદમાં ઉઠાવી લીધી અને તેને બેડ
પર સુવાડી તેના શરીર પર તે એક સોફ્ટ પીંછા વડે સહેલાવા લાગ્યો. ક્ષમા પીંછાના
સ્પર્શથી તરફડી ઉઠી. બન્ને તરફ તુફાન જાગેલુ જ હતુ. શ્યામ તેના શરીરને મન ભરીને
પ્રેમ કરવા લાગ્યો અને ક્ષમા એ પ્રેમમાં ખોવાતી ચાલી ગઇ.
વહેલી સવારે ક્ષમા જાગી ત્યારે તે શ્યામની
બાહોમાં હતી. તે ફટાફટ રેડી થઇ શ્યામ માટે ચા-નાસ્તો બનાવી તેને જગાડવા આવી અને
જોયુ કે શ્યામ ઉઠી ગયો હતો. બેડ પરથી જ શ્યામ ક્ષમા ને જોતો જ રહી ગયો. રેડ સાડી, સ્લીવલેસ
બ્લાઉઝ, કાનમાં ઇઅરીંગ્સ, ખુલ્લા ધોયેલા વાળ, લહેરાતો તેની સાડીનો પાલવ, ગળામા
મંગલસુત્ર અને હાથમાં ખન્ન ખન્ન થતી બંગડીઓ અને હાથમાં ચા-નાસ્તાની ટ્રે સાથે ક્ષમા
બેડ પાસે ઉભી હતી. ક્ષમા એ ટ્રે નાજુમા
રાખી અને શ્યામના માથા પર પ્રેમથી હાથ ફેરવવા લાગી.
“જાનેમન આ ઇન્ડિયન લિબાસમાં તારી એક એક
અદા કાતિલાના લાગે છે. પ્રેમના ખંજર ચલાવે છે તુ મારા દિલ પર જાનુ.” શ્યામ તેના
ખોળામાં માથુ રાખી સુતા સુતા બોલ્યો.
“શ્યામ હવે વાતો રહેવા દો. આજે તમારી
જોબનો પ્રથમ દિવસ છે માટે જલ્દી નાસ્તો કરી રેડી થઇ જાઓ. હું તમારા માટે ટિફિન
રેડી રાખુ છું ત્યાં સુધીમાં.” ક્ષમા એ કહ્યુ.
“ઓ.કે, ડાર્લીંગ. જેવી તમારી આજ્ઞા.”
કહેતો શ્યામ ફ્રેશ થવા બાથરૂમ તરફ જતો રહ્યો અને ક્ષમા કિચનમાં ચાલી ગઇ.
“ક્ષમા ઓ ક્ષમા, જાનુ ટોવેલ ભુલી ગયો છું. પ્લીઝ આપી જા મને.” શ્યામે
બાથરૂમમાંથી બૂમ પાડી કે ક્ષમા બેડરૂમમાં ટોવેલ આપવા આવી.
“લો શ્યામ ટોવેલ. સાવ આમ જ ભુલકણા જ
છો?”
“જેવો ક્ષમા એ હાથ લાંબો કર્યો કે શ્યામે
બાથરૂમનુ ડોર ખોલી ક્ષમા ને બાથરૂમમાં શોઅર નીચે ખેચી લીધી અને ક્ષમા આખી ભીંજાવા લાગી.
“ઓહ શું કરે છે શ્યામ ? જો તો આખી ભીની
કરી દીધી મને. આ શરારત રહેવા દે અને મને જવા દે તારુ ટીફીન બનાવતા મને મોડુ થઇ
જશે.” કહેતા ક્ષમા બહાર જવા નીકળવા લાગી પણ શ્યામ ના ખડતલ શરીરની પકડમાંથી છુટવુ
તેના માટે મુશ્કેલ હતુ અને મનોમન તે છુટવા પણ માંગતી ન હતી.
“જાનુ આજે આખો દિવસ આપણે બન્ને ફ્રી જ
છીએ. મારે કાલથી ડ્યુટી જોઇન કરવાની છે. આજે તો આખો દિવસ આ જ રીતે તને પ્રેમની
સરપ્રાઇઝ મળતી રહેવાની છે.” શ્યામે તેને શોઅર નીચે ખેંચતા કહ્યુ.
“યુ નોટી શ્યામ .” કહેતી તે શ્યામ ને
ભેટી પડી. શોઅરમાંથી પડતી પાણીની બુંદો નીચે બન્ને એકબીજાને લિપલોક કરી એકમેકમાં
ખોવાઇ જવા લાગ્યા. ધીમે ધીમે ક્ષમા ના શરીર પરથી આવરણો હટવા લાગ્યા અને શ્યામ તેના
શરીરના એક એક પાર્ટસ પર તેના નામનું અંકન કરતો પ્રેમ કરવા લાગ્યો. બાથટબમાં બન્નેએ
સાથે સ્નાન કર્યુ. આજે ક્ષમા શ્યામના રંગમાં અને શ્યામ ક્ષમા ના રંગમાં રંગાઇ
ચુક્યા હતા.
“આઇ લાઇક યોર વે ટુ લવ મી લાઇક ધેટ શ્યામ
.” ક્ષમા એ શ્યામ ના શરીરને ટોવેલથી પોંછતા કહ્યુ.
“થેન્ક્સ જાનેમન. આ રીતે જ તને દરરોજ
મારા પ્રેમમાં તરબોળ કરી દઇશ જાનુ.”
“તારા કપડા ત્યાં બેડ પર જ રાખ્યા છે. હવે
બહાર નીકળો સાહેબ તો હું પણ ચેન્જ કરી શકુ.”
“જાનુ કપડા પહેરવા જરૂરી છે????” કહેતો શ્યામ
તેને ગળે ભેટવા ગયો કે ક્ષમા એ ધક્કો મારી તેને બહાર કરી દીધો અને બાથરૂમનું ડોર
બંધ કરી દીધુ.
“જાનુ ધીસ ઇઝ ચીટીંગ. બહાર નીકળ તને જોઇ
લઇશ હું.” કહેતો શ્યામ પણ હસતો હસતો ચેન્જ
કરવા જતો રહ્યો.....
ક્રમશઃ..................
.webp)
Comments
Post a Comment